પાલનપુરમાં વધી રહેલા ટ્રાફિકને હળવો કરવા માટે પાછલા કેટલાય વર્ષોથી વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે છેલ્લે વચ્ચોવચ આવેલું સર્કલ કાઢી નાખી સર્કલ ફરતે ચાર રસ્તા ના ડાબી બાજુ વળવાના તમામ માર્ગ પહોળા કરી લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલોપમેન્ટ અને સિગ્નલ આધારિત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાનું ફાઇનલ નક્કી કરવામાં આવતાએરોમાં સર્કલ પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.