શાળાઓમાં વેકેશન શરૂ થઈ ગયું છે.ત્યારે મોટાભાગના પરિવારો આ વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ કરે છે,ત્યારે કચ્છમાં અનેક જોવા લાયક અને ફરવા લાયક સ્થળ છે જ્યાં તમે જઈ શકો છો, કચ્છના ભુજમાં જ એવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે મોજથી ફરી શકો છો,જો તમે ભુજવાસી છો તો ભુજના હરફ ફરવા જાણીતા સ્થળોના નામ કોમેન્ટમાં બતાવો!