ઇડરમાં ઘાટી આસપાસ વિસ્તારમાં બુધવારે રાત્રે આગ ગઢ વિસ્તારમાં લાગી હતી. જેને લઈને આગની જ્વાળાઓ રાત્રી દરમિયાન વિકરાળ સ્વરૂપે જોવા મળી હતી. તો એક કિમી વિસ્તારમાં ગઢ પર આગ લાગી હતી. તો આગ વધતી અટકાવવા માટે ઇડર ફાયર વિભાગને જાણ કરતા ગુરુવારે વહેલી પરોઢિયે 4 કલાક સુધી આગ અટકાવવા માટે ખડેપગે રહ્યા હતા.