થોડા સમય પહેલા ભાવનગરના ડો.બાબાસાહેબ આંબેડકર છાત્રાલયના ભોજન અંગે ફરિયાદો ઉઠી હતી,શાક અને તેમાં ભેળસેળની બૂમ ઉઠી હતી ત્યારે ભાવનગર મહાનગર પાલિકાનું રોય તંત્રે આ મામલે આળસ ખંખેરી ડો.બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં ચેકીંગ કર્યું હતું,ડો.બાબાસાહેબ આંબેડકર છાત્રાલયના શાક અને તેલના નમૂના લેઈ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે,રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.