અંકલેશ્વર તાલુકા 13 ગામમાં અંદાજે 5850 એકર જમીનમાં 400 થી 500 કરોડ ની ખેતી પર પાણી ફરી વળ્યા હતા. કાંઠા વિસ્તારની ખેતી મેદાનમાં ફેરવાઇ તો કેટલાક ગામો ખેતરમાં હજુ પણ પાણીમાં ગરક થઇ ગયા હતા. શેરડી, કેળ, શાકભાજી, કપાસ સહિત વિવિધ પ્રકારના ઉભા પાક ગળાડૂબ પાણી માં સ્વાહા થયા થઇ ગયો હતો.