સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પુણેથી કલોલ પાઇપનો જથ્થો ભરી જતો ટેમ્પોની બ્રેક ફેઇલ થતા ટેમ્પો માર્ગ સાઈડ દિવાલ કુદાવી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો માર્ગ સાઈડ આવેલ દિવાલ કૂદી ખાડામાં લટકી ગયો હતો.આ બનાવમાં સદનસીબે ચાલક-ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.