નાના વરાછાના જલારામ ગ્રૂપને સૌથી ઊંચી 28 ફૂટની મૂર્તિ વિસર્જિત કરવામાં મુશ્કેલી થઇ હતી. આ મૂર્તિને બાંધેલા તાર-હાઇટેન્શન વાયર વચ્ચે સ્પાર્ક થતાં મૂર્તિને અડીને ઊભેલા એક યુવકને જોરદાર કરંટ લાતાં પટકાઈ ગયો હતો. મૂર્તિને ક્રેઇન મારફતે મોટા ટ્રેઇલરમાં સૂવડાવતાં તૂટી ગઇ હતી બાદમાં હજીરા તરફ રવાના કરાઇ હતી.