વિસનગરમાં કડા ચોકડી પર ઉકાઇથી અંબાજી તરફ જતી બસમાં અચાનક પાછળના ટાયરમાં આગ લાગતાં ડ્રાઈવરે અરીસામાં જોઈ જતા સમય સૂચકતા દાખવી બસને ઊભી રાખી અગ્નિશામક મશીનની મારો કરી તાત્કાલિક વિસનગર ફાયર ફાયટરને જાણ કરતા આગ પર કાબૂ મેળવી પેસેન્જરોનો આબાદ બચાવ કર્યો હતો.