વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતા વાપી-શામળાજી હાઇવે ઉપર આદિવાસી સમાજ દ્રારા નેશનલ હાઇવે 56ની જમીન સંપાદનને લઈ કરાયો. આદિવાસી સમાજે વિરોધ રેલી યોજી હતી. વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીઓ વલસાડ શહેરમાં રેલી યોજી હતી. અનંત પટેલની આગેવાનીમાં જમીન સંપાદન મામલે વિરોધ નોંધાવ્યો હતો.