અમદાવાદ શહેરમાં ગરબા આયોજકોએ પોલીસ પરવાનગી માટે ફાયરસેફટી, ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયન, આર્ટિસ્ટનું સંમતિપત્ર, ખેલૈયાઓની વીમા પોલિસી, સીસીટીવી, પાર્કિંગ અને સિકયોરિટી ગાર્ડની માહિતી ફરજિયાત આપવી પડશે. આયોજકો માટે પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન જારી કરી છે. તેમાં દર્શાવેલા ડોકયુમન્ટસ-સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે