અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજથી બાર્સેલોના સર્કલ, ઠક્કરબાપા નગર ચાર રસ્તા થી જશોદાનગર ચાર રસ્તા સુધીના દબાણ , અમરાઈવાડી ગોમતીપુર ,વસ્ત્રાલ, વિરાટ નગર ,ભાઈપુરા ,ઓઢવ રામોલ-હાથીજણ વોર્ડમાં દબાણો તથા ટીપી રસ્તા ખુલ્લા કરવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી