કાંકરેજ શિહોરી મામલતદાર કચેરીના ડ્રાઈવર હરેશ ભાઈ બારોટ 1000 હજારની લાંચ લેતા પાટણ ACB ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીનું હીટાચી મશીન બનાસ નદીમાં રેતીની લીઝમાં ચાલતુ હોઇ મામલતદારને ગાડી સાથે લીઝમાં લઇ આવી દંડ ન કરાવવા માટે લાંચ માંગી હતી.