દક્ષિણ ગુજરાતમાં મોબાઇલ ચોરીમાં તરખાટ મચાવનાર લબર મુછીયાને ચીખલી પોલીસે રંગે હાથ ઝડપી પાડતા છ લાખના વધુના કુલ 49 મોબાઈલ સાથે ઝડપી પાડતા મોબાઈલ ચોરીના આંતર જિલ્લા કેસ ઉકેલાય છે. ચીખલી, નવસારી ટાઉન, કામરેજ, બારડોલી,ઉધના, કાપોદ્રા, વલસાડ, પૂણા, વાપી, સહિતના વિસ્તારમાંથી આ ટોળકી વિરુદ્ધ પોલીસ એ ગુના નોંધ્યા છે.