ઓમકારેશ્વર ડેમના તમામ પાવરહાઉસ ચાલુ કરતા ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે . જેમાં ઉપરવાસમાંથી 1,22,729 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 99 ટકા ભરેલો છે ત્યારે આવનાર એક લાખ ક્યુસેક પાણી છોડવા માટે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા 3 ગેટ ખોલી અને 10 હાજર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.