વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ક્ટ ઇસ્પેક્ટર સામે એક કોલડ્રિન્કની લારી દબાણમાંથી ન હટાવવા અને તેના વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે લારી સંચાલક પાસે રૂ. 2 હજારની લાંચની માંગણી કરતા હોવાનો કોલ રેકોડિંગ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. . જે પુરાવાઓના આધારે નગર પાલિકાના એન્ક્રોચમેન્ક્ટ ઇસ્પેક્ટર સામે આરોપો સાબિત થતા તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.