પાંચેક વર્ષ પહેલા ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાછળ ગોદી વાળા રેલવે ફાટકથી અકબરપુર જવાના રોડ ઉપર ફૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં જઈને સાઈકલ સવારને ટક્કર મારીને પોતાને તથા અન્ય એકને ઇજાઓ પહોંચાડનાર બાઈકચાલકને ખંભાતની કોર્ટે કસુરવાર ઠેરવીને 6 મહિનાની કેદની સજા ફટકારી.