ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી માટે ચલથાણ સુગર ફેકટરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રમુખ તરીકે પાંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને ઉપ પ્રમુખ પદે ચલથાણ સુગર ફેકટરીના પ્રમુખ કેતન પટેલની વરણી કરવામાં આવી હતી