આણંદ જીલ્લા એનએસયુઆઈ તેમજ ખેડા જીલ્લા એનએસયુઆઈ દ્વારા કોમન એક્ટ, જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે શાસ્ત્રી મેદાનથી લઇ સરદાર પટેલ યુનિવર્સીટી સુધી વિરોધ પ્રદર્શન કરાતા વિદ્યાનગર પોલીસે એનએસયુઆઈના 15 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.