રાજપીપળામાં એક લારીમાંથી ગ્રાહકે ખરીદેલી દાબેલીમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવ્યાં બાદ પાલિકાની ટીમોએ ગાર્ડનની આસપાસ ઉભી રહેતી 65 જેટલી લારીઓને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ આપવામાં આવી છે. નિયમોનું પાલન નહિ કરનારા લારીધારકોનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે.