વર્તમાન સમયમાં ઈઝરાયેલ - હમાસનું યુધ્ધની ક્રુરતા - બર્બરતાની હકિકત માનવજાત માટે ચિંતાનું કારણ બની ગયું છે. યુધ્ધના બંને પક્ષોમાં નિર્દોષ નાગરિકોને બંધક અને મોત સંબંધી સંવેદના વ્યક્ત કરવા શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. અમદાવાદના પાલડી વિસ્તારમ રાજનગર ચાર રસ્તા પાસે સ્થાનિકો દ્વારા ઈઝરાયલના સમર્થનમાં આગળ આવ્યા હતા. અને શાંતિ કાયમ બની રહે તે માટે બે મિનિટનું મૌન પાળીને ઈઝરાયેલનામૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી