ભરુચ શહેરના રેલ્વે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા સાથે શિક્ષણ બચાવો અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું હતું. એન.એસ..યુ.આઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.