બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવ્યા છે. આજથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ વિસ્તારમાં લાલગેબી આશ્રમ નજીક કથા અને દિવ્ય દરબાર યોજાશે.