પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં દ્વારા ચાલુ ઓક્ટોમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં 45થી વધુ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ, મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત આરપીએફ, જીઆરપીની મદદથી વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7460 કેસ નોંધાયા હતા અને 50.20 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે