આણંદ જિલ્લાના તત્કાલિન કલેક્ટર ડી. એસ. ગઢવીનો બિભત્સ વિડિયો બનાવી તેને વાઈરલ કરવાના ગુનામાં હાલમાં બિલોદરા જેલમાં રહેલા અધિક કલેક્ટર કેતકી વ્યાસે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જોકે, અરજીની એક મુદત પડી હતી. જેની હવે આગામી સુનાવણી 27મી ઓક્ટોબરે થશે.