પાવાગઢ ફાયરિંગ બટના પ્રતિબંધિત વિસ્તારમાં પીઆઇ કે.જે. ઝાલા સાથે જઇને પોલીસની એ.કે.૪૭ રાયફલ હાથમાં લઇ સોટ્ટા પાડનાર વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના ધારાસભ્યના ભાઇ મયુરધ્વજસિંહ પ્રતાપસિંહ ઝાલા સામે જિલ્લા પોલીસની તપાસ બાદ આખરે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે