વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આજવા ખાતે Public Private Partnership (PPP) ધોરણે સફારી પાર્ક/નેચર પાર્ક વિકસાવવા હેતુથી મે. ક્યુબ કન્શટ્રકશન એન્જીનીયરીંગ લિ., વડોદરા અને તેની પેટા કંપની મે. આજવા નેચર સફારી પાર્ક પ્રા. લિ. નો કરાર રદ્દ કરી આ પ્રોજેક્ટ મહાનગરપાલિકા હસ્તક પરત લેવા સંદર્ભે વધારાના કામ તરીકેની દરખાસ્ત મ્યુ.કમિશ્નર તરફથી સ્થાયી સમિતિસમક્ષ રજુ થઇ છે