સાપુતારા ઘાટ માર્ગમાં ફરી સર્જાયો અકસ્માત સાપુતારા ઘાટ ઉતરતી વેળાએ ટેમ્પો પલટાયો તો બીજી તરફ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના જાખાના ગામના વળાંક પાસે બિલમાળ ગામના પર્શુભાઈ પોતાની અલ્ટો ગાડી લઈને જઈ રહ્યા હતા. ત્યારે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલી કોતરમાં પલટી ગઈ હતી.