અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ શરુ થયા બાદ ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી શરુ થઇ હતી. ફાઉન્ડેશન બાદ વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હિંમતનગરથી અસારવા સુધીના 85 કિમીના રેલવે લાઈન પર 70 કિમી સુધી વીજ પોલ ઉભા કરી દેવાની કામગીરી પુરજોશમાં થતી જોવા મળી રહી છે અગામી દિવસોમાં ઈલેક્ટ્રીક લાઈનને લઈને ટ્રેનો વધુ શરુ થશે.