પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક યાત્રાધામ માં અંબાજીના દર્શનાર્થે 30 ઓક્ટોબરે પહોંચવાના હોય તંત્ર સુવિધા સુરક્ષામાં વ્યસ્ત બન્યું છે. દરમ્યાન આજરોજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરક્ષાની સમીક્ષા હેતુ અંબાજી પહોંચ્યા હતા. આ પ્રસંગે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે