ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ગાંધીબાગ ડાંગનાં અસંખ્ય લોકો હરવા-ફરવા માટે આવે છે ગાંધીબાગમાં વિવિધ છોડ પાણીનાં અભાવે મરી ગયાં, ધાસ મરી ગઈ હોવાથી બાગ વેરાન બની ગયો છે ત્યાં મુકવામાં આવેલ મોટા-ભાગનાં બાકડાઓ તુંટી ગયાં છે જે બેસવા માટે જે શેડ બનાવવામાં આવ્યાં તેની દિવાલો, પતરા તુટી ગયાં છે. પાણીની પરબ છે નળ પણ છે પરંતુ તેમાં પાણી આવતું નથી સંડાસ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે. જેમાં પાણી નથી આવતું તે તુટી ગયાં છે.