ઉત્તર પશ્ચિમ ઝોન સોલીડ.વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતી ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓ તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા વેપારીઓ સામે પાલિકાએ કાર્યવાહી જારી રાખી નિયમોના ઉલ્લઘન બદલ દુકાનો સીલ કરવાની સાથે દંડની વસુલાત કરી હતી