શહેરના કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે ઓનડ્યુટી પોલીસ કર્મીને અડફેટે લીધો હોવાની ઘટના બની છે. કતારગામ વિસ્તારમાં રાત્રી દરમિયાન વાહન ચેકીંગ કરનાર ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને એક કાર ચાલકે 300 મીટર ઘસડી