અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતા એકમો / ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી,જેમાં કુલ 27 એકમો ને નોટીસ ઈશ્યુ કરી, 15 એકમો સીલ કરવામાં આવ્યા હતા, રૂ. 29500/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ તમામ શાક માર્કેટો , બજારો સહીત ઠેર ઠેર પ્લાસ્ટિકનો ઉપયોગ તથા ઉત્પાદન થઇ રહ્યું છે