શહેરના થલતેજમાં રહેતા અને હિંમતનગરમાં તેમની કંપની ધરાવતા વ્યક્તિના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબરનું સીમ કાર્ડ સ્વેપીંગ કરાવીને તેમના બેંકના એકાઉન્ટના ઓટીપી મેળવીને તેમના બેંક એકાઉન્ટમાંથી ૮૦ લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના સાગરિત ગૌતમ મુખર્જી નામના ૨૪ વર્ષના યુવકની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી