અમદાવાદના ચાંદખેડામાં BJP ના મહિલા મોરચાના કાર્યકરે આપઘાત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાએ ગઇ કાલે સાંજે ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેમના પતિનું 5 મહિના પહેલાં જ અવસાન થયું હતું. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે