રિક્ષા, કેબની સીટની પાછળ ચાલકનું નામ, મોબાઈલ નંબર, ગાડીનો નંબર તથા તમામ હેલ્પલાઈન નંબર લખ્યા ના હોય તેવા 290 રિક્ષા-ટેક્ષી ચાલકો સામે ટ્રાફિક પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી વાહન જપ્ત કર્યાં છે. આગામી દિવસોમાં આ અંગેન સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાશે તેમ જાણવા મળે છે