વિદ્યાર્થીમાં ઉદ્યોગ/ધંધા સ્થાપવાના નવીન વિચાર તથા સાહસને ઓળખી તેમને પોતાના બિઝનેસ સ્થાપવા તેમજ જરૂરી તાલીમ/સવલતો પ્રદાન કરી અન્ય લોકો માટે રોજગારીની તકો ઉભી કરવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે શિક્ષણ વિભાગ અને Entrepreneurship Development Institute of India વચ્ચે "ઉદ્યોગ સાહસિકતા પોલિસી" માટે MoU થયા છે .