ખેડા જિલ્લામાં આર્યુર્વેદિક સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત હોવાથી પાંચ વ્યકિતનાં મોત નિપજ્યા હતા.આ મામલે ડિવાયએસપી કક્ષાની સીટની રચના કરી છે. જિલ્લામાં મહેમદાવાદ, કઠલાલ સહિત જિલ્લામાં સાત સ્થળેથી સિરપનો જથ્થો પકડી પાડયો હતો. જુદા જુદા સ્થળોએ ૧૯૦ બોટલો કબજે લીધી છે .