મેહસાણામાં છેલ્લા સાત મહિનાથી કુટુંબ નિયોજનના ઑપરેશન માત્ર કાગળ પર થયા હોવાનો ચોંકાવનારો ખૂલાસો થયો છે. કારણ કે, અહીં 10 જેટલી મહિલા આરોગ્ય કર્મચારીએ 300થી વધુ કુટુંબ નિયોજનના ઑપરેશન થયા હોવાના ખોટા આંકડા પણ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. આંકડાની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો