નડિયાદમાં શુભમ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીનો મામલો ઉજાગર થયો હતો. જેમાં પરિવારે કહ્યું કે ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને બાળકે જીવ ગુમાવ્યા છે આ આક્ષેપ સાથે અધિક કલેકટર, જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરાઈ છે. અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે.