વલસાડ જિલ્લાના ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના 4 પોલીસ મથકોમાં નોંધાયેલા NDPSના 9 કેસમાં પકડાયેલો 424.376 KG ગાંજાનો જથ્થો અને 1.187 KG તેમજ 600 MG ચરસનો જથ્થો મળી કુલ 43.66 લાખના NDPSના મુદ્દામાલને અંકેશ્વર GIDCમાં આવેલી BEIL કંપની ખાતે નાશકરાયો હતો.