મોરબીનો મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં..!!
અવિરત વરસાદને કારણે મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલો મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો છે,હાલ મચ્છુ-1 ડેમમાં 3617 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.જેને પગલે વાંકાનેરના કુલ 22 ગામ અને મોરબી તાલુકાના 4 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.