સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર મહેસાણા જિલ્લાએ કુપોષિત અને અતિકુપોષિત સગર્ભા મહિલાઓને દૂધ અને લાડુ આપી પોષણ આપવાની પહેલ કરી છે. જેમાં જિલ્લાની 3000 કુપોષિત અને 400 અતિ કુપોષિત સગર્ભા મહિલાઓને દૂધસાગર ડેરી તરફથી એક વર્ષ સુધી આ પોષણક્ષમ આહાર વિનામૂલ્યે અપાશે. જેનાથી સગર્ભા માતામરણ અટકાવવામાં મદદ મળશે.
#news #newsupdate #update #gujarat #northgujarat #northgujaratnews #ournorthgujarat #city #breakingnews
Advertisement