કચ્છના શિક્ષકનો સત્યાગ્રહ..
કચ્છના અંજારના શિક્ષક મેહુલ દવે શહેરની સરકારી શાળામાં શિક્ષક છે,હાલ શિક્ષક મેહુલ દવે સરકારી કર્મચારીને જૂની પેન્શનનો અધિકાર મળે તે માટે લડત ચલાવી રહ્યા છે.છેલ્લા 300 દિવસથી દરરોજ શિક્ષક મેહુલ દવે સત્યાગ્રહ પર બેસી વિરોધ કરી રહ્યા છે.